azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

darshan raval - pehla varsad lyrics

Loading...

પેહલા વર્સાદ ની
પેહલી આ વાત છે
મારી વાતોં માં તારી યાદ

પેહલા વર્સાદ ની
પેહલી આ વાત છે
मारी વાતોં માં તારી યાદ

ગીત તૂ, સંગીત તૂ
મારી જીત, મારી પ્રીત
ગીત તૂ, સંગીત તૂ
મારી જીત, મારી પ્રીત

કેહું દુનિયા ભુલાઉઁ, દુનિયા ભુલાઉં
દુનિયા ભુલાઉં તારા માટે
કેહું દુનિયા ભુલાઉં, દુનિયા ભુલાઉં

ભૂલે ભુલાયે નહીં, વિસરે પ્રેમ નહીં
સદિયોં ન સાથ છોડે
છોડા યે એમ નહીં

ભૂલે ભુલાયે નહીં, વિસરે પ્રેમ નહીં
સદિયોં ન સાથ છોડે
છોડા યે એમ નહીં

મારા વર્તન માં, મારા શ્વાસ માં
એહસાસ, તારી યાદ
મારા વર્તન માં, મારા શ્વાસ માં
એહસાસ તારી યાદ

કેહું દુનિયા ભુલાઉઁ હું, દુનિયા ભુલાઉં હું
દુનિયા ભુલાઉં તારા માટે
કે હું દુનિયા ભુલાઉઁ, દુનિયા ભુલાઉં
દુનિયા ભુલાઉં તારા માટે

પેહલા વર્સાદ ની
પેહલી આ વાત છે
मारी વાતોં માં તારી યાદ

ગીત તૂ, સંગીત તૂ
મારી જીત, મારી પ્રીત
ગીત તૂ, મારું સંગીત…



Random Lyrics

HOT LYRICS

Loading...